જસદણ: જસદણ આટકોટ હાઈવે પર જેસીબી અને બાઈક વચ્ચે અકસ્માત બાઈક ચાલક નું મુત્યુ નિપજ્યું
Jasdan, Rajkot | Nov 22, 2025 જસદણ આટકોટ હાઇવે કલ્યાણી પેટ્રોલ પંપ પાસે રાત્રિના સમયે જેસીબી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક પ્રિતેશ મૃત્યુ નીપજ્યું હતું ઘટના સ્થળે 108 પણ દોડી ગઈ હતી જસદણ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી