વલસાડ: ધરમપુર ચોકડી સહિતના અલગ અલગ વિસ્તારોમાં સરકારી ડોક્ટરો અને ગૌરક્ષકો દ્વારા 158 જેટલા પશુઓને લંપીવાયરસની વેક્સિનેશન અપાઈ
Valsad, Valsad | Aug 7, 2025
ગુરૂવાર ના 09:00 વાગ્યા દરમિયાન કરાયેલી કાર્યવાહી મુજબ વલસાડના ધરમપુર ચોકડી સહિતના અલગ અલગ વિસ્તારોમાં સરકારી ડોક્ટરો...