નવસારી: જલાલપુર વિસ્તારમાં સફાઈ અભિયાનનું વાહન ખોટકાઈ જતા ટ્રેક્ટર વડે દોરી બાંધી ખેંચવામાં આવી વિડીયો વાયરલ થયો
ટ્રેક્ટર દ્વારા દોરી બાંધી સફાઈ અભિયાનનું જે વાહન છે તે લઈ જવાઈ રહ્યું હતું જે વિડિયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તેના નવસારી મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન જો વાહન છે તે ખોટકાઈ ગયું હતું જેનો વિડીયો શુ છે મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો હતો.