લુણાવાડા: લુણાવાડા શહેરમાં ઘરફોળ ચોરીના આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા પટણ ત્રણ રસ્તા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા
Lunawada, Mahisagar | Jul 14, 2025
લુણાવાડા શહેરમાં નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલની મદદથી ઘરફોળ ચોરી કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા ઝડપી...