ચીખલી: ચીખલીના સોલધરા સડક ફળિયા સોમનાથ રેસીડેન્સીની સામે આંબાના ઝાડ સાથે એકી ઈ સામે અથડાવી દેતા મોત નીપજ્યું
Chikhli, Navsari | Aug 19, 2025
ચીખલી પોલીસમાં વિમલકુમાર ગુલાબભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે મરણ જનાર તેઓના પિતાશ્રી ગુલાબભાઈ પોતાની એકટીવા મોટરસાયકલ...