પારડી: પારડીમાં મહિલા શિક્ષિકાના ગળામાંથી મંગળસૂત્ર ખેંચવાનો પ્રયાસ, બાઇક પર આવેલા ઇસમો ફરાર
Pardi, Valsad | Sep 17, 2025 પારડીમાં સોમવારે સવારે મહિલા શિક્ષિકાના ગળામાંથી મંગળસૂત્ર ખેંચવાનો પ્રયાસ થતા ચકચાર મચી ગઈ હતી. કુંભારીયા મોરા ફળીયાની 40 વર્ષીય વૈશાલીબેન ભાવેશભાઈ પટેલ બગવાડા શેઠ જી.એચ.એન.ડી.જે. સાર્વજનિક હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે કાર્યરત છે.