વાંસદા: વાંસદા તાલુકાના કંડોલપાડા ગામ ખાતે ધોધમાર વરસાદની શરૂઆત
Bansda, Navsari | Sep 27, 2025 નવસારી જિલ્લાના વાસદા તાલુકાના કંડોલપાડા ગામ ખાતે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. શનિવાર બાદની મોડી રાત્રે આ વરસાદની શરૂઆત વાદા ના વિવિધ વિસ્તારોમાં થઈ છે. નવરાત્રી દરમિયાન વરસાદ પડતા ખેલૈયાઓમાં નારાજગી જોવા મળી હતી.