સમાચારની વાત કરે તો આજે તારીખ 16 ડિસેમ્બરના રોજ બપોરના ત્રણ કલાકે મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ખાતે હરઘર સ્વદેશી ઘર અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં ધાનપુર તાલુકાના તેમજ દેવગઢ બારીયા ના ધારાસભ્ય ખાબડ ઉપસ્થિત રહ્યા હતા તેમજ દાહોદ જિલ્લા સબ રજીસ્ટાર પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા