કચ્છમાં આગામી તહેવારોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.પી.ચૌહાણ એવારા 31/10 સુધી જિલ્લામાં હથિયારબંધીના આદેશ જાહેર કર્યા છે. સાથે જ સરકારી કચેરીઓના પરિસરથી 100 મીટરની ત્રિજ્યામાં વિસ્તારમાં સાથે જ જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય તે અંગે જાહેરનામું જારી કરાયું છે. સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્ત