હાલોલ: હાલોલની વીએમ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષા SGFI સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ,112 ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો
Halol, Panch Mahals | Aug 4, 2025
જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી ધ્વારા પંચમહાલ જિલ્લામા શાળાકીય અન્ડર 14, અન્ડર 17 તથા અન્ડર 19 ની જિલ્લા કક્ષા SGFI...