ગઢડા: એમ. એમ. હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
Gadhada, Botad | Sep 16, 2025 ગઢડા એમ.એમ. હાઇસ્કુલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો આ રક્તદાન કેમ્પમાં રાજકીય સામાજિક તેમજ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા અને 100 થી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવાના લક્ષ્યાંક સાથે રક્તદાન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો,મહિલાઓને, વડીલો દ્વારા વિવિધ વર્ગના લોકો દ્વારા ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું