ભાણવડ: ભાણવડ શહેર ભાજપ દ્વારા મહાજન પાંજરાપોળ ગૌશળા ખાતે સેવાકીય પખવાડિયા અંતર્ગત બેઠક યોજાઈ
ભાણવડ શહેર ભાજપ દ્વારા મહાજન પાંજરાપોળ ગૌશળા ખાતે સેવાકીય પખવાડિયા અંતર્ગત બેઠક યોજાઈ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ આજ રોજ સાંજે પાંચ કલાકે ભાણવડ શહેર ભાજપમાં સેવાકીય પખવાડિયા અંતર્ગત એક અગત્યની બેઠક યોજાઈ જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવાકીય પખવાડિયાના દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ નકુમ,સહ સંયોજક નટુભા જાડેજાની પ્રેરક ઉપસ્થિતિ.