ધ્રાંગધ્રા: મોચીવાડ નજીકથી એક શખ્સ છરી સાથે જિલ્લા મેજિસ્ટરના જાહેરનામા નો ભંગ બદલ ઝડપાયો
Dhrangadhra, Surendranagar | Sep 14, 2025
ધ્રાંગધ્રા સીટી પોલીસ પેટ્રોલિંગમાં હોય તેવા સમયે હેડ કોસ્ટેબલ એન પી વાણોલ, ગેલેશભાઈ સ્ટાફ એ એક શખ્સ શંકાસ્પદ હાલતમાં...