વડોદરા: શહેરના દૂધવાલા મોહલ્લા પાસે હોર્ન વગાડવા બાબતે મારમારી સર્જાઈ, ટોળા ઉમટતા પોલીસે બાજી સંભાળી
Vadodara, Vadodara | Aug 29, 2025
વડોદરા : શહેરના દુધવાલા મોહલ્લા વિસ્તારમાં અકસ્માતની ઘટના બાદ વાતાવરણ તંગ બની ગયું હતું.ટુ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે...