અમરેલી સેશન્સ કોર્ટેનો ચુકાદો:૧૦૦ કિલો ગૌમાશ સાથે પકડાયેલ આરોપીને 7 વર્ષની સખત કેદ:રૂ.૧ લાખ ઉપરાંતનો દંડ
Amreli City, Amreli | Jul 30, 2025
સ્પેશ્યલ સરકારી વકીલશ્રી ચંદ્દેશ બી. મહેતાની ધારદાર દલીલોને જવલંત સફળતા મળી છે.અમરેલીમાં 100 કિલો ગૌમાશ સાથે પકડાયેલ...