ગોધરા: પંચમહાલ જિલ્લામાં 2866 પ્રોપર્ટી કાર્ડ રદ,નિયત પ્રક્રિયા વિના બનાવાયેલા કાર્ડ અંગે જિલ્લા કલેકટરનો નિર્ણય.
Godhra, Panch Mahals | Aug 19, 2025
પંચમહાલ જિલ્લામાં 2024-25 દરમ્યાન બનાવાયેલા કુલ 2866 પ્રોપર્ટી કાર્ડને નિયત પ્રક્રિયા વિના જારી કરાયા હોવાથી જિલ્લા...