ખોખોમાં તાલુકા કક્ષાએ પ્રથમ: સાણંદની તેલાવ શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ અંડર-14 વિભાગમાં શાનદાર પ્રદર્શન કર્યું સાણંદ તાલુકાની તેલાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ આજરોજ શુક્રવાર 12 વાગે પ્રદર્શન કર્યું છે. શાળાના અંડર-14 વિભાગના ભાઈઓ અને બહેનો બંનેની ટીમોએ ખોખો સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ વિજયથી તેલાવ ગામ અ