ઉપરવાસમાં ફરી ભારે વરસાદ,ઉકાઇ ડેમમાં 1.5 લાખ ક્યુસેક પાણીની આવક થતા સુરતની સૂર્યપુત્રી તાપી નદી બે કાંઠે
Majura, Surat | Sep 8, 2025
ઉપરવાસમાં ફરી ભારે વરસાદ શરૂ થતાં ઉકાઇ ડેમમાં પાણીની આવક થઈ રહી છે.ડેમમાં 1.5 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.05 લાખ...