ખંભાત: નવાગામ બારાથી વૈણજ ભાઠા વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી થયેલા પશુઓના મોતના પગલે GPCB મેદાને, મામલતદારે પ્રતિક્રિયા આપી
Khambhat, Anand | Jul 27, 2025
ખંભાતના નવાગામબારાથી વૈણજ ભાઠા વિસ્તારમાં ઝીંગા તળાવના દૂષિત પાણી પીવાથી થયેલા 13 જેટલા પશુઓના મોતના પગલે તંત્ર દોડતું...