ગણદેવી: ગણદેવી વિધાનસભા મત વિસ્તારના લોકોની રજૂઆત ધારાસભ્ય નરેશ પટેલે તેમના કાર્યાલય ખાતે સાંભળી
ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ તેમના કાર્યાલય ખાતે સોમવારે વિવિધ લોકોની રજૂઆત સાંભળી હતી ખાસ કરીને ગણદેવી વિસ્તાર જે મતવિસ્તાર છે આ મતવિસ્તારની લોકોની વિવિધ સમસ્યાઓ છે તેમાં સમસ્યાઓ ચીખલી ખાતે કાર્યાલય જે આવેલું છે તેમનું તેમાં સાંભળી હતી લોકોએ રજૂઆત કરી હતી અને આ સમગ્ર બાબતે યોગ્ય નિકાલ રજૂઆતનો થાય તેવી ખાતરી આપી હતી.