ડેડીયાપાડા: આપ ધારાસભ્ય ચૈતર વસાવા નો જેલવાસ પવિત્ર નવરાત્રી ના પ્રથમ દિવસે જ પુર્ણ
ધારાસભ્ય ચૈતર વસાવા નો બે મહિના થી પણ વધુ નો જેલ વાસ પુર્ણ થતાં શરતી જામીન ઉપર છુટકારો..!! આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી જેલવાસ ભોગવી રહ્યા હતા, એન કેન પ્રકારે અદાલતી કાર્યવાહી ના દાવપેચ ને લીધે તેઓ લાંબા સમયથી જેલ મા હતા તેમને જામીન પર મુક્ત કરાવવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ એ ભારે જોર લગાવ્યું હતું પરંતુ જામીન અરજી સમયસર મંજુર થઇ નહોતી ત્યારે આજરોજ ગુજરાત હાઇકોર્ટે તેમના જામીન અરજી ને મંજુરી