રાજકોટ પૂર્વ: બારડોલી થી નીકળેલી સરદાર સન્માન યાત્રા આજે રાજકોટ ખાતે પોહચી
બારડોલી થી નીકળેલી સરદાર સન્માન યાત્રા આજે રાજકોટ ખાતે પહોંચ્યા હતી રાજકોટ સાથે સાત વાગ્યે શહેરના બહુમાળી ચોક ખાતે પહોંચ્યા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ભાજપના આગેવાનો તેમજ ખોડલધામના ટ્રસ્ટીઓ અન્ય સંસ્થાના આગેવાનો પણ હાજર રહ્યા હતા.