પલસાણા: સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪માં સુરત ઝોનની નગરપાલિકાઓની સિદ્ધિ કડોદરા અને બારડોલીએ દેશના ટોચના ૧૦૦ માં સ્થાન મેળવ્યું
Palsana, Surat | Jul 29, 2025
સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪’માં સુરત ઝોનની ત્રણ નગરપાલિકાઓ—અંકલેશ્વર, બારડોલી અને કડોદરાએ દેશના ટોચના ૧૦૦ સ્વચ્છ શહેરોમાં...