ગાંધીધામ: રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર સક્રિય, તાલુકા હેલ્થ ઓફિસરે રામબાગ હોસ્પિટલ ખાતેથી માહિતી આપી
Gandhidham, Kutch | Sep 12, 2025
કચ્છમાં ભારે વરસાદ બાદ રોગચાળો અટકાવવા આરોગ્ય વિભાગે સઘન ઝુંબેશ હાથ ધરી છે. આજરોજ સાંજના ચાર વાગે આ વિશે તાલુકા હેલ્થ...