કુંભારીયા ખાતે J&J કોર્પોરેશન ના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Majura, Surat | Sep 23, 2025 સુરતના કુંભારિયા વિસ્તારમાં આવેલ હર્ષ ટ્રાન્સપોર્ટ નગરમાં J & J Corporation ના ગોડાઉનમાં ભીષણ આગ લાગી.,આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડાનો માહોલ સર્જાયો. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ દોડી આવી. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા. આગ શેના કારણે લાગી તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી,સદભાગ્યે કોઈ જાનહાની નથી,પરંતુ ભારે આર્થિક નુકસાન થવાની શક્યતા.