કામરેજ: કામરેજ ચાર રસ્તા નજીક કીડનેપ કેસમાં ઝડપાયેલા બન્ને ઇસમો બે દિવસના રિમાન્ડ પર
Kamrej, Surat | Oct 6, 2025 સુરતમાં એક તેલના વેપારીનું અપહરણ કરી 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી. આ મામલે કામરેજ પોલીસે ટ્રેપ ગોઠવી ખંડણીની રકમ લેવા આવેલા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.બન્ને આરોપીઓને કામરેજ પોલીસ કોર્ટમાં રજૂ કરી બે દિવસ ના રિમાન્ડ મેળવ્યા હતા. હાલ બન્નેની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.