ઝઘડિયા: રાજપારડી થી ભાલોદ જતા માર્ગ પર મધુમતી ખાડી નજીક મોટા ખાડા પડતા વાહન ચાલકો પરેશાન. #jansamasya
Jhagadia, Bharuch | Sep 7, 2025
ઝઘડિયા તાલુકાના રાજપારડી થી ભાલોદ જતા માર્ગ પર મધુમતી ખાડી નજીક મોટા મોટા ખાડા પડતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે, આ...