તળાજા: ભારતીય બાનવટની ઇગ્લીશ દારૂની ગેરકાયદે દારૂના ગુન્હામાં સંડોવાયેલા અલંગના વ્યક્તિને પાસા હેઠળ ભુજ જેલમાં મોકલી આપતી પોલીસ
Talaja, Bhavnagar | Aug 5, 2025
ભારતીય બાનવટની ઇગ્લીશ દારૂની ગેરકાયદેસર પ્રવ્રુતિમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ અટકાયત કરી ખાસ જેલ ભુજ (કચ્છ) ખાતે...