હાલોલ: તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા જન સમસ્યાઓના નિવારણ માટે બેઠકનું આયોજન કરાયું
Halol, Panch Mahals | Jun 9, 2025
હાલોલ તાલુકા પંચાયત ખાતે આજે સોમવારે બપોરે 2:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા...