મુળી: ખંપાળીયા ગામના યુવાને કુસ્તી ક્ષેત્રે સફળતા હાંસલ કરી.
મુળી તાલુકાના ખંપાળિયા ગામના મહેશભાઈ જયંતીભાઈ દુધરેજ એ કુસ્તી ક્ષેત્રે મોટી સફળતા હાસલ કરી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત કુસ્તી સ્પર્ધામાં 65 કિલો વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો આ સાથે ખંપાળિયા ગામના મહેશભાઈ જયંતીભાઈ દુધરેજીયા કુસ્તી સ્પર્ધામાં વિજય થતા પોતાના પરિવાર અને ગામનું નામ ગૌરવભેર વધાર્યું હતું