લીમખેડા: લીમખેડા ના પાણિયા ખાતેકરોડોનો દારૂનો નાશ કરાયો પોલીસના ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ખાતે ત્રણ પોસ્ટ વિસ્તારનો દારૂનો નાશ કરવામાં આવ્યો હતો પોલીસ અધિકારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને કુલ 497 કેસમાં એક કરોડ 45 લાખ 52,231 નો દારૂ નો નાશ કરવામાં આવ્યો હતો