PCB એ 5 દિવસમાં 9 રેડ કરી,11 લાખથી વધુનો દારૂ ઝડપાયો અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી દારૂબંધીનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે PCB દ્વારા શહેરમાં પાંચ દિવસમાં અલગ-અલગ 9 જગ્યાએ રેડ કરવામાં આવી હતી.આ રેડ દરમિયાન પોલીસે અલગ અલગ જગ્યાએથી 11 લાખથી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે.પોલીસે આ રેડ દરમિયાન 10 આરોપીઓની પણ ધરપકડ કરી છે....