આજે તારીખ 23/10/2025 ગુરુવારના રોજ પેટ્રોલીંગ દરમિયાન વિદેશી દારૂ જપ્ત કરાયો.ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ પોલીસ દ્વારા જપ્ત કરાયો.પોલીસે રહેણાંક મકાનમાંથી કુલ 7,280 રૂપિયાનો વિદેશી દારુ જપ્ત કર્યો.પોલીસે 1 આરોપી વિરુદ્ધ બપોરે 3.15 કલાકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.