વિસાવદર: વિસાવદર નગરપાલિકા પ્રમુખ દયાબેન ભરતભાઈ સોલંકી વિસાવદર નગરજનોને દિપાવલી તેમજ નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ
વિસાવદર નગરપાલિકા પ્રમુખ દયાબેન ભરતભાઈ સોલંકી વિસાવદર નગરજનોને દિપાવલી તેમજ નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ સાથે સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત માં આપણે સૌ ભાગીદાર બનીએ અને આપનો હાઉસ ટેક વેરો સમય સર ભરી જવા સૌને નમ્ર અપીલ સાથે દિપાવલી તેમજ નૂતન વર્ષ ની હાર્દિક શુભેચ્છાઓ