ખેરગામના સરપંચ ઝરણાબેન પટેલ દ્વારા સમગ્ર માહિતી આપીને જણાવવામાં આવ્યું છે કે ખેરગામની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે ખેરગામ ગ્રામ પંચાયત તરફથી જે પાણી આપવામાં આવે છે તે આવતીકાલે તારીખ 17/12/25 ના રોજ બંધ રહેશે કારણ કે પાણીની લાઈનો કામ હોવાથી પાણી આપવામાં આવશે નહીં.