આજે તારીખ 08/11/2025ના રોજ મળતી માહિતી મુજબ ગતરોજ 07/11/2025 શુક્રવારના રોજ સવારે 8 કલાકે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. આઈસર ગાડી અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 3 વ્યક્તિના મોત નિપજ્યું. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.