ખેડા વડાલા ગેસ પ્લાન્ટ ચોકડી પર અકસ્માત,એલ પી જી ગેસ ની ટેન્કર સાથે આઈસર ની ટક્કર .નેશનલ હાઇવે હોવાથી ખુબજ લાંબી લાઈન માં ટ્રાફિક જામ સર્જાયો .એલ પી જી ગેસ ટેન્કર વડાલા ગેસ પ્લાન્ટ માંથી નીકળી ને હાઇવે પર ચડી રહ્યું હતું ત્યારે ખેડા તરફ થી આવતી આઇસર ગાડી ધડાકા સાથે એલ પી જી ગેસ ટેન્કર ના ડ્રાઇવર કેબિન સાથે અથડાયું