અમદાવાદની ઘટના બાદ જિલ્લા શિક્ષણ અધિકારી એક્શનમાં,શહેરની શાળાઓમાં પ્રવેશ પહેલા વિદ્યાર્થીઓના સ્કૂલબેગ ની તપાસ
Majura, Surat | Aug 22, 2025
અમદાવાદમાં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં પડ્યા છે.વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીની...