બાવળા: ટાગોર હોલ અમદાવાદ ખાતે ધોળકાના ‘ફ્રીડમ ડે કેર સેન્ટર’ના બાળકોની કલાની અદભૂત અભિવ્યક્તિ જોવા મળી
તા. 26 ફેબ્રુઆરી 2026 ગુરૂવારે બપોરે 3 વાગે ટાગોર હોલ અમદાવાદ ખાતે SWMR દ્વારા આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધોળકાના ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકાના બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંસ્થાના પ્રમુખ ભાવિન પરમારે બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.