સુત્રાપાડા: જિલ્લામાં સાર્વત્રીક વરસાદ સૌથી વધુ સુત્રાપાડા વિસ્તારમાં 11.30 ઇંચ નોંધાયો, લોકોના ઘરોમા પાણી ઘુસ્યા
Sutrapada, Gir Somnath | Aug 19, 2025
ગીરસોમનાથ જીલ્લામા રાત્રીના ધોધમાર સમગ્ર જીલ્લામા વરસાદ પડ્યો હતો જેમા સૌથી વધુ સુત્રાપાડાનો 11.30 ઇંચ વરસાદ નોંધાયો છે...