વડોદરા: મેયરના વોર્ડમાં ગૃહિણીઓ પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ,થાળી વેલન વગાડી નોંધાવ્યો વિરોધ
Vadodara, Vadodara | Aug 29, 2025
વડોદરા : સ્માર્ટ સીટી વડોદરામાં વિકાસની ગુલબાંગો ફૂંકતા તંત્ર સામે પૂર્વ વિસ્તાર આજવા રોડ પર આવેલી લકુલેશ સોસાયટી વિભાગ...