દાહોદ: સ્ટેશન રોડ પર બેસેલી મહિલાને માર મારતા ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
Dohad, Dahod | Oct 21, 2025 દાહોદના સ્ટેશન રોડ ઉપર દિવાળી પર્વ નિમિત્તે પોતાના બાળક સાથે બેઠેલી મહિલાને માર માર્યો હતો મહિલાના કયા પ્રમાણે તેમના પતએ તેમને માર માર્યો હોય તેવા આક્ષેપ કર્યા હતા ત્યારબાદ તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ લેવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર કરવામાં આવી હતી અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી