ઊંઝા ગંજ બજારના આદ્ય સ્થાપક અને શ્રેષ્ટી પટેલ મોહનભાઈ હરિભાઈ મોહનભાની 118મી જન્મ જયંતી નિમિત્તે ઊંઝા ના સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉનહોલ ખાતે સ્મૃતિ સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.