બોડેલી: બોડેલીને નગરપાલિકાની જાહેરાત કરતા નગરજનોમાં ખુશી સાથે આનંદ જોવા મળ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનોએ આપી પ્રતિક્રિયા.
Bodeli, Chhota Udepur | Aug 23, 2025
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને તેની આજુબાજુની પાંચ ગ્રામ પંચાયતો જોડીને નગરપાલિકા બનાવવામાં માટે રાજ્ય સરકારે જાહેરાત...