માણસા: જન્માષ્ટમીના બીજા દિવસે ઈટાદરા ગામે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો: જય રણછોડ, માખણ ચોરના નાદ ગુંજ્યા
Mansa, Gandhinagar | Aug 17, 2025
જન્માષ્ટમી પર્વ ઉજવાયો હતો. જે બાદ માણસા તાલુકાના ઈટાદરા ગામે જન્માષ્ટમીના બીજા દિવસે રવિવારે સવારે 9.30 વાગ્યે મટકીફોડ...