મહુવા: ધારડી નજીક ફોર વ્હીલ કારનો અકસ્માત એકનું મોત
ધારડી નજીક ફોરવીલર કારનો અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે વધુ એક વાર ભાવનગર સોમનાથ હાઈવે ગોજારો બન્યો છે