ખેડબ્રહ્મા: તાલુકાના ગોતા દૂધ મંડળીમાં 700 લીટર દૂધ જરૂરિયાત મંદ લોકોને વિના મૂલ્ય વિતરણ કરી અનોખો વિરોધ નોંધાવ્યો..!#jansamasya
Khedbrahma, Sabar Kantha | Jul 16, 2025
આજે સવારે 8 વાગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્મા તાલુકાના પશુપાલકો સતત બે દિવસથી સાબરડેરી સામે ભાવ ફેરને લઈ વિરોધ નોંધાવી...