કવાંટ: રામી ડેમ હાઈ એલર્ટ પર હોય જેને લઇ લઈને વિસ્તારના ગામોના લોકોને નદીના પટમાં ન જવા માટે તંત્ર દ્વારા સૂચના અપાઈ.
Kavant, Chhota Udepur | Sep 7, 2025
રામી ડેમ હાઈ_એલર્ટ પર હોઈ ડેમની હેઠવાસમાં આવેલ ગામો ઝાલાવાટ, દેવત, ચીલીયાવાટ,ડેરી,વીજળી, મોટાંવાટા, ખંડીબારા, મોટી...