આજે સોમવારે સવારે 10:30 વાગ્યાની આસપાસ મોંઘી બોટલ મા સસ્તો દારૂ વેચતા બે બુટલેગરની પોલીસે ધરપકડ કરી છે.પ્રતીક વ્યાસ અને વિપુલ ઉર્ફે ડોન શાહની ધરપકડ.પીસીબી એ દારૂ ભરેલી 14 બોટલ અને એક ખાલી બોટલ કરી કબ્જે.સસ્તી દારૂ મોંઘીબોટલ મા ભરી સિલ કરી વેચતા હતા આરોપી.પીસીબીએ ઘાટલોડીયા પોલીસ મથકે નોધાવી ફરિયાદ.