મહુધા લલ્લુપુરા વિસ્તારમાંથી અતિ ઝેરી રસલ વાઇપર સાપનું રેસક્યુ કરાયું મહુધા લલ્લુપુરા વિસ્તારમાં આવેલ એક ખેતરની ઓરડી માં ઝેરી રસલ વાઇપર સાપ દેખાયો હતો વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ઝેરી રસલ વાઇપર સાપનું રેસ્ક્યુ કર્યુ હતું વન વિભાગની ટીમ દ્વારા ઝેરી રસલ વાઇપર સાપને સહિ સલામત જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો